મોડેલ જેવી સુંદરતા ધરાવે છે ક્રિકેટર ડિવિલિયર્સની પત્ની

ડિવિલિયર્સની પત્ની ડેનિયલ એક સામાજિક કાર્યકર્તા છે

વર્ષ 2007માં બંને વચ્ચે થઈ હતી પહેલી મુલાકાત

વર્ષ 2012માં ડિવિલયર્સે તાજમહેલ સામે કર્યું હતું પ્રપોઝ

વર્ષ 2013માં બંને લગ્ન બંધનમાં બંધાયા હતા

પહેલી મુલાકાતવાળી હોટલમાં કર્યા હતા લગ્ન

સુંદરતાને કારણે ચર્ચામાં રહે છે ડેનિયલ