આ છે ડી વિલિયર્સ, મહારાજ અને ડુ પ્લેસિસની પત્નીઓ

સાઉથ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટરોના લગ્ન થઈ ચૂક્યા છે.

એબી ડી વિલિયર્સ અને ડેનિયલે 30 માર્ચ 2013ના રોયલ અંદાજમાં લગ્ન કર્યા હતા. બંન્નેની જોડી ખુબ રોમાન્ટિક છે

 મિસ્ટર 360 ડિગ્રીના નામથી મશહુર પૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સની પત્ની ડેનિયલ ખુબ સુંદર છે,

કેશવ મહારાજનો ઈન્ડિયા સાથે સંબંધ છે

આ સાઉથ આફ્રિકાના ખેલાડી કેશવ મહરાજની પત્ની લેરિશા છે જે કોઈ અપ્સરાથી ઓછી નથી.

લેરિશા જાણીતી કથક ડાન્સર છે. આ સિવાય તે અનેક વાર ઈન્ડિયન ડ્રેસમાં જોવા મળી ચૂકી છે.

કેશવ અને લેરિશાએ વર્ષ 2019માં સગાઈ કરી હતી, 3 વર્ષના લાંબા સમય બાદ લગ્ન કર્યા.

ફાફ ડુ પ્લેસિસની પત્ની ઈમારી છે. જે સુંદરતા મામલે કોઈ અભિનેત્રીથી ઓછી નથી,

ઈમારી અને ડુ પ્લેસિસે 23 નવેમ્બર 2013માં લગ્ન કર્યા બંન્ને 2બાળકોના માતા-પિતા છે.

દુનિયાના સૌથી અમીર યુટ્યુબર Mr.Beastની સંપતિ વિશે જાણો