કમાણીના મામલામાં બોલિવુડની સુંદરીઓને પણ આપે છે ટક્કર

સાઉથની ઘણી એક્ટ્રેસ પોતાની એક્ટિંગથી બોલિવુડમાં ધૂમ મચાવે છે

પુષ્પા ફેમ રશ્મિકા 29 કરોડની માલિક છે

રશ્મિકા મંદાના

તેની નેટવર્થ લગભગ 45 કરોડ રુપિયા છે

રકુલ પ્રિત સિંહ

હોટ અને ગ્લેમરસ એકટ્રેસ 74 કરોડની માલિક છે

નયનતારા

અમીરીના મામલામાં કાજલ પણ પાછળ નથી, 86 કરોડની સંપત્તિ છે

કાજલ અગ્રવાલ

એક્ટ્રેસ પાસે કુલ 89 કરોડની સંપત્તિ છે

સમાંથા રૂથ પ્રભુ

111 કરોડ સંપત્તિ

તમન્ના ભાટિયા

રિપોર્ટ મુજબ આ એક્ટ્રેસ બધાથી અમીર છે. તે કુલ 119 કરોડની સંપત્તિની માલિક છે

અનુષ્કા શેટ્ટી