તૃષા કૃષ્ણન ફિલ્મ 'પોન્નિયન સેલ્વન'ને ​​લઈને છે ચર્ચામાં 

(Credit: Trisha Krishnan)

'રાજકુમારી'ના રોલમાં જોવા મળશે સાઉથ એક્ટ્રેસ તૃષા કૃષ્ણન

(Credit: Trisha Krishnan)

ફિલ્મના પ્રમોશનમાં સુંદર અંદાજમાં જોવા મળી અભિનેત્રી

(Credit: Trisha Krishnan)

નમેલી નજર અને કિલર સ્માઈલ સાથે તૃષા છે ચર્ચામાં

(Credit: Trisha Krishnan)

તૃષા કૃષ્ણને સુંદર સાડીમાં સુંદરતાનો ચલાવ્યો જાદુ

(Credit: Trisha Krishnan)

દરેકની નજર તૃષાની કિલર અદાઓ પર અટકી

(Credit: Trisha Krishnan)

તૃષાના આ લુકે બધાનું ખેંચ્યું ધ્યાન

(Credit: Trisha Krishnan)

પ્રમોશનમાં ઐશ્વર્યા રાય નહીં, તૃષાને જોઈને ચાહકો થઈ ગયા ક્રેઝી 

(Credit: Trisha Krishnan)