આજે સાઉથની સુપરસ્ટાર સામંથા રૂથ પ્રભુનો જન્મદિવસ છે

credit: social media

અભિનેત્રીનું અંગત જીવન ખૂબ જ ચર્ચામાં રહ્યું છે

credit: social media

સામંથાએ 2010માં ફિલ્મ 'યા માયા ચેસવે'થી ડેબ્યૂ કર્યું હતું.

credit: social media

ભલે સામંથા અને નાગા ચૈતન્યના છૂટાછેડા થઈ ગયા હોય

credit: social media

2015માં 'ઓટોનગર સૂર્યા'ના સેટ પર નાગા અને સામંથાની દોસ્તી થઈ

credit: social media

બંનેએ એકબીજાને લગભગ 2 વર્ષ સુધી ડેટ કર્યા

credit: social media

સામંથા અને નાગાએ હિંદુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા

credit: social media