દક્ષિણ અભિનેત્રી સાઈ પલ્લવી પોતાનો 30મો જન્મદિવસ ઉજવી રહી છે

Credit: Social Media

અભિનેત્રીએ તમિલ, મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં કર્યું છે કામ

Credit: Social Media

સાઈને મેકઅપ કરવાનું બિલકુલ પસંદ નથી

Credit: Social Media

ફેરનેસ ક્રીમની જાહેરાત માટે અભિનેત્રીને 2 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી

Credit: Social Media

સાઈએ કહ્યું કે તે મેકઅપનો ઉપયોગ કરતી નથી

Credit: Social Media

અભિનેત્રીએ કહ્યું કે, તે એવી વસ્તુઓને પ્રમોટ કરશે નહીં જે ભ્રમ ફેલાવે છે

Credit: Social Media

અભિનેત્રી પોતાની એક્ટિંગ અને સુંદરતાથી ચાહકોના દિલ પર  કરે છે રાજ

Credit: Social Media

ફિલ્મો પહેલાં, સાઈ તેલુગુ ડાન્સ શોનો પણ ભાગ રહી ચૂકી છે

Credit: Social Media

સાઈએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત 'પ્રેમમ'થી કરી હતી

Credit: Social Media

પલ્લવીએ એમબીબીએસનો કર્યો છે અભ્યાસ

Credit: Social Media