માલવિકા મોહનન સાઉથની ખૂબ જાણીતી અને સુંદર એક્ટ્રેસ છે

એક્ટ્રેસ તેના આકર્ષક ફોટો ઇન્સ્ટાગ્રામ પર કરે છે શેર

માલવિકાએ આકર્ષક નહીં પણ સાદગી ભર્યો લુક કર્યો છે શેર

સાડીમાં ખૂબ જ સુંદર લાગી માલવિકા

ઓપન હેર અને મેકઅપથી લુકમાં લગાવ્યા ચાર ચાંદ

સાઉથ એકટ્રેસનો ક્લાસી લુક થઈ રહ્યો છે વાયરલ

તેનું ડિઝાઈનર બ્લાઉઝ ફેન્સને ઈમ્પ્રેસ કરી રહ્યું છે

ફેન્સને માલવિકા મોહનનનો સાડી લુક ખૂબ જ પસંદ આવ્યો