પોતાની સુંદરતા અને અભિનય માટે જાણીતી છે સૌમ્યા ટંડન

'જબ વી મેટ' ફિલ્મમાં જોવા મળી હતી સૌમ્યા ટંડન 

'જબ વી મેટ'માં સપોર્ટિંગ રોલમાં જોવા મળી હતી સૌમ્યા

ત્યાર બાદ એક પણ ફિલ્મમાં જોવા નથી મળી સૌમ્યા

એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ, ફિલ્મોમાં કામ ન કરવાનું કારણ 

ફિલ્મોમાં નાના રોલ કરવા નથી માંગતી સૌમ્યા ટંડન 

મોટા અને મજબૂત રોલ જ કરવા માંગે છે સૌમ્યા ટંડન 

મોટા રોલ ન મળતા ટીવીમાં કામ કરી રહી છે સૌમ્યા ટંડન