વોટ્સએપ યુઝર્સ માટે ખુશખબર

જલ્દી જ તમે વોટ્સએપમાં 2 GB સુધીની ફાઈલ્સ મોકલી શકશો

રિપોર્ટ મુજબ, વોટ્સએપ એક નવા ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે

જેમાં તમે 2GB સુધીની ફાઈલ્સ શેર કરી શકશો

જલ્દી જ નવા અપટેડમાં ફાઈલ સેન્ડ કરવાની લિમિટને વધારવામાં આવશે

અત્યારે માત્ર 100 MB સુધીની ફાઈલ જ ટ્રાન્સફર કરી શકાય છે

મતલબ કે હવે તમે વોટ્સએપ દ્વારા હાઈ રેઝોલ્યુશન વીડિયો અને મોટી ફાઈલ્સને સરળતાથી શેર કરી શકશો