બોલિવૂડના પ્રખ્યાત ગાયક સોનુ નિગમ 30 જુલાઈએ પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યો છે

 સોનુ ત્રણ દાયકાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના મધુર અવાજથી આપી રહ્યો છે

સિંગર અનેક હિટ ગીત આપી ચૂક્યો છે

18 વર્ષની ઉંમરે સિંગર મુંબઈ આવ્યો હતો

અંદાજે 4 વર્ષની ઉંમરે સોનુ સુદે પોતાનો અવાજ આપ્યો 

સોનુ સુદ બોલિવૂડ સહિત હિન્દી ઉપરાંત, બંગાળી, તેલુગુ, ગુજરાતી, કન્નડ, મરાઠી, સહિત ઘણી ભાષાઓમાં પોતાનો અવાજ આપ્યો છે

સોનુ સુદ એક ગીત માટે 10-15 લાખ સુધીનો ચાર્જ લે છે

સોનુ સુદને આલિશાન ઘર,  લગ્ઝરી કાર સહિત કુલ સંપતિ 50 મિલિયન ડોલર છે

વર્ષ 2022માં સોનુ નિગમને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો.

 આજે છે Sonu Soodનો જન્મદિવસ, જાણો તેના ફિટનેસ મંત્ર વિશે