રિયાલિટી શો MTV Roadiesની 18મી સીઝન સોનુ સુદ હોસ્ટ કરશે

MTV રોડીઝમાં રણવિજયના સ્થાને સોનુ સૂદ બનશે નવો હોસ્ટ

સોનુ સુદે શોનો એક પ્રોમો વિડીયો શેર કર્યો છે

18 વર્ષ બાદ હોસ્ટ રણવિજય સિંહે શોને  અલવિદા

રોડીઝ 18નું ટુંક સમયમાં જ  શૂટિંગ શરુ કરશે

 સિઝનનું શૂટિંગ દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવશે