આજે બોલિવૂડ એક્ટર સોનુ સૂદનો જન્મદિવસ છે
49 વર્ષની ઉંમરે પણ સોનુ સૂદ એકદમ ફિટ છે
બોલિવૂડમાં એક્ટિંગ ઉપરાંત સોનુ પોતાની ફિટનેસ મેન્ટેન રાખે છે
સોનુ સૂદ તેની સખત વર્કઆઉટ રૂટિનથી ચાહકોને આશ્ચર્યચકિત કરે છે
સોનુની ફિટનેસનું રહસ્ય સખત મહેનત છે
સોનુ સૂદ વેટ ટ્રેનિંગ, સ્ટ્રેથ ટ્રેનિંગ, પુશઅપ્સ જેવી કસરતો કરે છે
દરરોજ સવારે વહેલા ઉઠી 2 કલાક પોતાના વર્કઆઉટ માટે સમય કાઢે છે
ફિટનેસ રુટીનના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો રહે છે
ગરીબોના મસીહા કહેવાતા અભિનેતા સોનુ સૂદ તેના શાનદાર અભિનય માટે ફેમસ છે
સંજય દત્તે કરેલા ટેટૂનો જાણો અર્થ, જુઓ Photos