દિલ્હીમાં કેકેઆરની મેચ જોવા સોનમ કપુર સ્ટેડિયમ પહોંચી હતી

અભિનેત્રી સાથે ટિમ કુક  પણ જોવા મળ્યા હતા

તે દરમિયાન આનંદ આહુજા પણ કુક સાથે વાતચીત કરતો જોવા મળ્યો

ટિમ કુકે દિલ્હીમાં ભારતના બીજા એપલ સ્ટોરનું ઉદ્દઘાટન કર્યું  છે

આ પહેલા તેમણે મુંબઈમાં દેશના પ્રથમ એપલ સ્ટોરનું ઉદ્દઘાટન કર્યું હતું

સતત 5 હાર બાદ દિલ્હી કેપિટલ્સની પ્રથમ જીત છે

કોલકત્તાની ટીમે પ્રથમ ઈનિંગમાં ઓલઆઉટ થઈને 128 રનનો ટાર્ગેટ આપ્યો હતો  

 દિલ્હી કેપિટલ્સે આ મેચ 4 વિકેટથી જીતી હતી

ડેવિડ વોર્નરે આઈપીએલ કરિયરની 59મી ફિફટી ફટકારી હતી

IPLની શરુઆતમાં સતત 5 મેચ હારનારી ટીમોનું લિસ્ટ