credit: Sonam Kapoor Insta

સોનમ કપૂર પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે

credit: Sonam Kapoor Insta

અભિનેત્રીએ 'સાવરિયા'થી બોલિવૂડમાં  કર્યું હતું ડેબ્યૂ

credit: Sonam Kapoor Insta

અભિનેત્રી પોકેટ મની માટે વેઇટ્રેસ તરીકે કરતી હતી કામ 

credit: Sonam Kapoor Insta

સોનમે આ નોકરી એક અઠવાડિયા પછી છોડી દીધી હતી

credit: Sonam Kapoor Insta

સોનમ અભિનેત્રી નહીં પણ લેખક કે દિગ્દર્શક બનવા માંગતી હતી

credit: Sonam Kapoor Insta

'બ્લેક'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે  કર્યું કામ

credit: Sonam Kapoor Insta

સોનમને 'નીરજા' માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો

credit: Sonam Kapoor Insta

અભિનેત્રીએ 2018માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે કર્યા લગ્ન