સોનમ-આનંદ આહુજાના ઘરે ગુંજી ઊઠી કિલકારી

સોનમ કપુરે દીકરાને જન્મ આપ્યો

આનંદ આહુજાએ ઇન્સ્ટાગ્રામ પર આ અંગે જાણકારી આપી

સોનમ કપૂરે 2018માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યાં

સોનમ કપૂરે આ વર્ષે માર્ચ મહિનામાં ફર્સ્ટ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી

સોનમ કપૂરે  ફોટોશુટ કરાવ્યું હતુ

 બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે