સોનાલી બેન્દ્રેએ ગ્લેમરથી ભરપૂર ફોટો કર્યો છે શેયર

Credit: iamsonalibendre

ફોટામાં અભિનેત્રી સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી

Credit: iamsonalibendre

અભિનેત્રી પેન્ટ અને બ્લેઝરમાં જોવા મળી 

Credit: iamsonalibendre

પરફેક્ટ ન્યુડ મેકઅપ સાથે લુક કર્યો કમ્પ્લીટ 

Credit: iamsonalibendre

સોનાલી બેન્દ્રેએ કેન્સરને આપી છે મ્હાત

Credit: iamsonalibendre

ફિલ્મ 'ધ બ્રોકન ન્યૂઝ'માં જોવા મળશે

Credit: iamsonalibendre

 ફિલ્મમાં પત્રકારની ભૂમિકા ભજવી રહી છે સોનાલી

Credit: iamsonalibendre