સોનાક્ષી સિન્હાએ કલરફુલ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું

સોનાક્ષી સિન્હાએ તેના લેટેસ્ટ ફોટોશૂટના ફોટો શેર કર્યા

 તે કલરફુલ સ્કિન ટાઈટ ડ્રેસ પહેરીને બોલ્ડ પોઝ આપતી જોવા મળી

 તેના વાળ ખુલ્લા છે અને હાથમાં નેલ આર્ટ કરાવ્યું છે

ચાહકોને આ ફોટો ખુબ પસંદ આવી રહ્યા છે

ચાહકોએ કોમેન્ટ કરી કહ્યું 'ક્યૂટ એન્ડ બ્યુટીફુલ સ્માઈલ

સોનાક્ષી સિન્હાએ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે

 અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે