ફિલ્મ 'ડબલ XL'માં સોનાક્ષી સિંહાએ કર્યો છે અદભૂત અભિનય

(Credit: sonakshi sinha)

આ દિવસોમાં તે પોતાની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે

(Credit: sonakshi sinha)

પ્રમોશન દરમિયાન સોનાક્ષી સિન્હાના એક કરતા વધુ લુક જોવા મળ્યા

(Credit: sonakshi sinha)

પ્રિન્ટેડ ડ્રેસમાં દબંગ ગર્લની સુંદરતા જોઈને ચાહકો થયા ક્રેઝી

(Credit: sonakshi sinha)

ખુલ્લા વાળ અને કાનના ઝૂમકાએ સોનાક્ષીના લુકને નિખાર્યો

(Credit: sonakshi sinha)

સોનાક્ષી સિન્હાએ તેના કિલર લુકથી લાખો દિલોને દંગ કરી દીધા 

(Credit: sonakshi sinha)

લહેરાતા વાળમાં સોનાક્ષી સિન્હા દેખાઈ ખૂબ સુંદર 

(Credit: sonakshi sinha)