અભિનેત્રી સોનાક્ષી સિન્હાનો આજે જન્મદિવસ છે

Credit: Social Media

અભિનેત્રીએ પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કર્યું છે કામ

Credit: Social Media

સોનાક્ષીએ 'દબંગ' ફિલ્મથી બોલિવૂડમાં કરી હતી એન્ટ્રી

Credit: Social Media

અભિનેત્રી ફિલ્મોમાં જોડાતા પહેલા ફેશન ડિઝાઇનર હતી

Credit: Social Media

અભિનેત્રીએ ફિલ્મ 'મેરે દિલ લેકે દેખો' માટે કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યો હતો

Credit: Social Media

ફિલ્મોમાં આવતા પહેલા સોનાક્ષીએ 30 કિલો ઘટાડ્યું હતું વજન

Credit: Social Media

અભિનેત્રીએ 'રાઉડી રાઠોડ', 'લુટેરા' જેવી ઘણી હિટ ફિલ્મો કરી છે

Credit: Social Media

સોનાક્ષી અવાર-નવાર પોતાના ગ્લેમરસ ફોટા ઈન્સ્ટા પર કરતી રહે છે શેયર

Credit: Social Media