યોગ તમને ફિટ અને સ્વસ્થ રાખે છે, પરંતુ કેટલીક ભૂલો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે
(Pic credit - Freepik)
યોગાસન દરમિયાન સ્નાયુઓ ખેંચાતા હોય છે, સાથે જ શરીરનું તાપમાન પણ વધારે રહે છે, આ સ્થિતિમાં તરત જ સ્નાન કરવાનું ટાળવું જોઈએ
(Pic credit - Freepik)
યોગાસન એ પણ એક પ્રકારની કસરત છે, એટલા માટે યોગ કર્યા પછી થોડા સમય પછી આરામથી ઘુંટડે-ઘુંટડે પાણી પીવો
(Pic credit - Freepik)
યોગાભ્યાસના 25 થી 30 મિનિટ પછી સ્વસ્થ અને હળવો ખોરાક લેવો જોઈએ
(Pic credit - Freepik)
શવાસન સ્કીપ ન કરો, શવાસન તમારા શરીરને આરામ આપે છે
(Pic credit - Freepik)
જો તમને દુઃખાવો થતો હોય કે બીમાર હોવ તો યોગ ન કરો કે એવા યોગ કરો જે તમે સરળતાથી કરી શકો
(Pic credit - Freepik)
યોગ પહેલા 10 થી 15 મિનિટ વોર્મ-અપ માટે આપવો જોઈએ, જેના કારણે યોગાભ્યાસ દરમિયાન ઈજા થવાની શક્યતા ઓછી હોય છે
(Pic credit - Freepik)
કિયારા કરતા 4 ગણી વધારે સંપત્તિ ધરાવે છે તેનો પતિ, જાણો બંનેની નેટવર્થ