ગર્ભવતી મહિલાઓ સુર્યગ્રહણ દરમ્યાન રાખજો આટલું ધ્યાન

19 સપ્ટેમ્બર, 2025

સૂર્યગ્રહણ દરમિયાન અનેક સાવચેતીઓ રાખવી જરૂરી છે.

ગર્ભવતી મહિલાઓએ આ સમય દરમિયાન ખાસ સાવધાની રાખવી જોઈએ.

ગ્રહણ દરમિયાન પૂજા, ખાવું કે સૂવું અશુભ માનવામાં આવે છે.

ગર્ભવતી સ્ત્રીઓએ રસોડાના કામો અને તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ.

સૂર્યગ્રહણને નરી આંખે ક્યારેય ન જોવું.

ગ્રહણ દરમિયાન ઘરની બહાર ન નીકળવું અને બારીઓ-દરવાજા બંધ રાખવા.

તુલસીની પૂજા, પાણી ચઢાવવું અથવા પાન તોડવું મનાઈ છે.

ઘરમાં શાંત બેસીને ભગવાન વિષ્ણુ કે શિવના મંત્રો જાપ કરવો શુભ છે.