11/10/2023

આપણા દૈનિક ખોરાકની સારી-ખરાબ અસર જોવા મળે છે સ્વાસ્થ્ય પર

બીમારીથી બચવા માટે તો ડાયટને બેલેન્સ રાખવુ જરુરી

બેલેન્સ ડાયટથી મળી રહે છે શરીરને ન્યુટ્રિયન્ટસ અને મિનરલ્સ

હેલ્થ એક્સપર્ટસના જણાવ્યા અનુસાર ડાયટમાં સામેલ કરવા જોઇએ ડ્રાય ફ્રુટ્સ

ડ્રાય ફ્રુટ્સને કહેવામાં આવે છે સુપર ફુડ, સ્વાસ્થ્યને થાય છે અનેક ફાયદા

ડાયટિશિયન્સ પોતાના પેશન્ટસને આપે છે બદામ અને અખરોટ ખાવાની સલાહ

અખરોટ અને બદામને પલાળીને ખાવાથી હૃદય રહે છે સ્વસ્થ

ખરાબ કોલ્સ્ટ્રોલને ઓછુ કરી બ્લડ સુગર લેવલ પણ રાખે છે કંટ્રોલમાં

પલાળેલા અખરોટમાં છે ફાયબર અને પ્રોટીન, વજન મેનેજ કરવામાં મદદરુપ

10/10/2023

શેકેલું લસણ ખાવાથી થાય છે અનેક ફાયદા