આટલી ખાસ છે PM ની SPG કમાન્ડો

SPG કમાન્ડો પાસે છે દુનિયાના સૌથી હાઈટેક હથિયાર

કમ્યુનિકેશન માટે ઈયર પ્લગ અને કમ્યુનિકેશન ડિવાઈસ

હાઈટેક કાળા ચશ્મા

હળવી બુલેટ પ્રુફ જેકેટ

બેલ્જીયમમાં બનેલી FN-P90 સબ-મશીનગન

એલબો પેડ અને બુલેટ પ્રુફ નીપેડ

બેલ્જીયમ નિર્મિત હેન્ડગન FN 5-7

બેલ્જીયમમાં બનેલી અસોલ્ટ રાઈફલ FN-2000