અમેરિકામાં બરફના તોફાને તબાહી મચાવી
અમેરિકામાં બરફના તોફાનથી લોકોનું જન જીવન ખોરવાયું
ઘરો અને વાહનો પર બરફના પડ જામ્યા
અત્યાર સુધીમાં ત્રણ લાખ ઘરોમાં વીજળી ગુલ
ભારે હિમવર્ષાના લીધે લાખો લોકો ઘરોમાં કેદ
તોફાનના કારણે અત્યાર સુધીમાં અંદાજે 34 લોકોના મોત
મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા
ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી
બરફના તોફાનને કારણે પ્રવાસીઓ માટે સમસ્યા બની