18 જુલાઈ, 1996ના રોજ જન્મી હતી સ્મૃતિ મંધાના 

આજે 27 વર્ષની થઈ ક્રિેકેટર  સ્મૃતિ મંધાના 

રમતની સાથે સાથે સુંદરતાને કારણે પણ જાણીતી છે સ્મૃતિ મંધાના 

તેણે મહારાષ્ટ્રના સાંગલીમાંથી ગ્રેજ્યુએશન પૂરુ કર્યુ હતુ 

નેશનલ ક્રશ સ્મૃતિ મંધાનાએ 17 વર્ષની વયે કર્યુ હતુ ડેબ્યૂ

WPLમાં ₹3.4 કરોડમાં સ્મૃતિ મંધાનાને RCB દ્વારા ખરીદવામાં આવી હતી

 સ્મૃતિ મંધાનાની કુલ સંપત્તિ 33 કરોડ રૂપિયાથી વધુ છે

23 ઓગસ્ટે સાંજે 5.47 કલાકે ચંદ્ર પર લેન્ડ કરશે ચંદ્રયાન-3