બોયફ્રેન્ડ સાથે ઈંગ્લેન્ડમાં વેકેશન મનાવી રહી છે  સ્મૃતિ મંધાના

એશિઝની 5મી મેચ જોવા પલાશ મુચ્છલ સાથે ઈંગ્લેન્ડ પહોંચી છે સ્મૃતિ

પોતાના ઈન્સ્ટાગ્રામ બંનેએ શેયર કર્યા પોતાના ફોટોઝ

લાંબા સમયથી ડેટની અફવા વચ્ચે રાજપાલ યાદવે તેમના સંબંધ અંગે આપી હતી હિન્ટ

ફિલ્મના મુહૂર્તમાં સાથે જોવા મળ્યા હતા પલાશ અને સ્મૃતિ

પલાશ એક યુવા મ્યૂઝિક કમ્પોઝર છે

તેમના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે

કારગિલ યુદ્ધ પર બની છે આ ફિલ્મો, જે જીત અને શહીદ થયેલા સૈનિકોની તમને અપાવશે યાદ