સ્મૃતિ ઈરાનીની દીકરી શૈનેલ ઈરાની લગ્નના બંધનમાં બંધાઈ

અર્જુન ભલ્લા સાથે શૈનેલએ લીધા સાત ફેરા 

લાલ જોડામાં શૈનેલ અને શેરવાનીમાં અર્જુન જોવા મળ્યો 

લગ્નમાં નજીકના મિત્રો અને સંબંધીઓ રહ્યાં હાજર 

કનાડામાં રહેનાર અર્જન ભલ્લા જાણીતા વકીલ છે

સ્મૃતિ ઈરાનીએ સોશિયલ મીડિયા પર આપી હતી લગ્નની જાણકારી 

દિલ્હીમાં યોજાઈ શકે છે  રિસેપ્શન પાર્ટી