કેન્દ્રિય મંત્રી અને ભૂતપૂર્વ એકટ્રેસ સ્મૃતિ ઈરાની સોશિયલ મીડિયાથી ફેન્સ સાથે જોડાયેલી રહે છે

(credit : Social media)

સ્મૃતિ ઈરાનીના અંદાજ પર ફેન્સ પાગલ છે

(credit : Social media)

નવા ફોટો પોસ્ટ કરીને ફેન્સને ટ્રીટ આપતી રહે છે

(credit : Social media)

સાડીમાં હટકે લાગી રહી છે સ્મૃતિ ઈરાની

(credit : Social media)

ફોટોમાં તે કોઈની નજર ઉતારતી જોવા મળે છે 

(credit : Social media)

આ ફોટોમાં તેને કેપ્શન પણ સુંદર આપ્યું છે

(credit : Social media)

'જ્યારે તમે તમારા રવિવારની નજર ઉતારો, જેથી તે સોમવાર ન બની જાય'

(credit : Social media)

તેના હેશટેગનો કોઈ જવાબ નથી- 'ધીરે સે આના બગિયા મેં મંડે'

(credit : Social media)