માણસોની જેમ હવે વૃક્ષ-છોડ માટે સ્માર્ટવોચ આવી ગઈ છે

બ્રાઝીલિયન નૈનોટેક્નોલોજી નેશનલ લેબોરેટરીના રિસર્ચરે આ બનાવી છે

તેની મદદથી છોડ પોતાની પાણીની જરૂરીયાત વિશે જણાવી શકશે

આ ઈલેક્ટ્રિક એક્ટિવિટીની મદદથી કામ કરે છે

છોડના પાંદડા પર સ્માર્ટવોચ સેંસર લગાવવામાં આવશે

આ સેંસરને એક એપ સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે

એપને મોબાઈલ ફોન પર ઈન્સ્ટોલ કરી શકાય છે

એપ છોડનો તમામ ડેટા યુઝરને વાયરલેસ ટેક્નોલોજીથી ટ્રાન્સફર કરે છે

PC Credit: American Chemical Society

તેનાથી યુઝર છોડમાં પાણીના લેવલને મોનિટર કરી શકશે