પ્રિયંકા ચોપરા બની ગઈ છે ઈન્ટરનેશનલ સ્ટાર

Pic Credit: Social media

પ્રિયંકાને ઈન્સ્ટાગ્રામ પર 78.8 મિલિયન લોકો કરે છે ફોલો

Pic Credit: Social media

દેશી ગર્લની એક પોસ્ટે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે

Pic Credit: Social media

પ્રિયંકાએ તેના પિતા સાથે બાળપણની યાદ કરી તાજી 

Pic Credit: Social media

અભિનેત્રીએ નાના હાથ વડે પકડ્યો છે પિતાનો કોલર 

Pic Credit: priyankachopra

આ ફોટો 1984નો છે જ્યારે પ્રિયંકા 2 વર્ષની હતી

Pic Credit: priyankachopra

પ્રિયંકાનો જન્મ 18 જુલાઈ 1982ના રોજ ઝારખંડના જમશેદપુરમાં થયો હતો

Pic Credit: Social media