વરસાદ દરમિયાન હવામાં ભેજ હોય છે તેમજ ખરાબ બેક્ટેરિયા હોય છે જે ત્વચા પર ખંજવાળ અથવા બળતરા પેદા કરે છે

(Pic credit - reepik/pexels)

ખંજવાળ અને બર્નિંગને કારણે સતત દુખાવો પણ થાય છે, રોજિંદા કાર્યો કરવામાં મુશ્કેલી ઉભી થાય છે

(Pic credit - reepik/pexels)

તમે પાણીમાં કેટલાક પાંદડા અથવા આયુર્વેદિક વસ્તુઓ નાખીને તમે હર્બલ સ્નાન કરી શકો છો, તે આપશે રાહત 

(Pic credit - reepik/pexels)

એક વાસણમાં પાણી લો અને તેમાં લીમડાના પાન ઉકાળો. તેને તમારા નહાવાના પાણીમાં ઉમેરો અને તફાવત જુઓ

(Pic credit - reepik/pexels)

તુલસીના પાનની પેસ્ટ બનાવીને નહાવાના પાણીમાં મિક્સ કરો. આનાથી માત્ર ખંજવાળ જ નહીં પરંતુ ફોલ્લીઓ અને પિમ્પલ્સ પણ મટશે

(Pic credit - reepik/pexels)

એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણોવાળી હળદર ત્વચાની મોટાભાગની સમસ્યાઓનો ઈલાજ છે. તેને પાણીમાં મીક્ષ કરીને સ્નાન કરો

(Pic credit - reepik/pexels)

તમે લીમડો, ચંદન, હળદર, ગુલાબજળ અને ગુલાબની પાંખડીઓની પેસ્ટ તૈયાર કરીને, તેના વડે સ્નાન કરી શકો છો

(Pic credit - reepik/pexels)

આ મોંઘવારીમાં ઘરની અગાશી પર વાવો આ છોડ, મહિને બચાવો હજારો રૂપિયા