ઓઈલી સ્કિન ધરાવતા લોકો માટે ઉનાળામાં મેકઅપ કરવો એ એક મોટો પડકાર છે

(credit : Social media)

મેકઅપને ટકાઉ બનાવવા માટે અનુસરો આ ટિપ્સ 

(credit : Social media)

બરફ : ચહેરો ધોયા પછી ફેસ આઈસિંગ કરવાથી જળવાઈ રહેશે મેકઅપ

(credit : Social media)

ઓઈલ ફ્રી ક્લીંઝર : મુલતાની માટી અથવા ચણાનો લોટ ચહેરા પર ઓઈલ નહીં રહેવા દે

(credit : Social media)

પ્રાઈમર : આ એક ખૂબ જ મહત્વપૂર્ણ મેકઅપ બેઝ છે, ચોક્કસપણે તેનો ઉપયોગ કરો

(credit : Social media)

બ્લોટિંગ પેપર : આનો ઉપયોગ કરીને તમે મેકઅપ સેટ કરી શકો છો

(credit : Social media)

ગુલાબ જળ : ચહેરો ધોયા બાદ ગુલાબજળનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે

(credit : Social media)

તમારા મેકઅપ પ્રોડક્ટનો જ ઉપયોગ કરો, નહીં તો થઈ શકે છે પિમ્પલ્સ

(credit : Social media)