અર્જુન રામપાલ એ બોલીવુડ સેલિબ્રિટીઓમાંથી એક છે જેઓ તેમના ફિટ અને ફાઈન એબ્સ માટે જાણીતા છે

સોનુ સુદએ તેની ફિલ્મોમાં ઘણી વખત શર્ટ ઉતારીને તેના એબ્સને ફ્લોન્ટ કર્યા છે

 રિતિક રોશન પણ આ બાબતમાં પાછળ નથી

જ્હોન આ મામલે ચાર ડગલાં આગળ છે, તે ફિટનેસ માટે લોકોને પ્રોત્સાહિત કરતો રહે છે

શાહરૂખ ખાન આમ તો રોમાન્સનો કિંગ કહેવાય છે પરંતુ ઘણી ફિલ્મોમાં તેને એબ્સ ફલોન્ટ કર્યા છે

ફરહાન અખ્તરે પણ ફિલ્મ 'ભાગ મિલ્ખા ભાગ'માં પોતાના એબ્સ પેક બતાવ્યા હતા

વિદ્યુત જામવાલ પણ આ લીસ્ટમાં સામેલ છે

સલમાન ખાન હંમેશાથી આ મામલે બધાને ટક્કર આપે છે, તેણે ઘણી ફિલ્મોમાં પોતાના એબ્સ પેક બતાવ્યા છે