ઓફિસમાં બેસવું ગમે તેટલું આરામદાયક લાગે છે, પરંતુ તે જોખમી પણ છે
(Credit pic : freepik)
આવો જાણીએ કે એક જગ્યાએ બેસીને રોગો કંઈ રીતે થાય છે
(Credit pic : freepik)
સ્વાસ્થ્ય : બેસવાથી શરીરની હલનચલન ઓછી થાય છે, જેનાથી સ્થૂળતા વધે છે
(Credit pic : freepik)
રોગો : આના કારણે કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, કેન્સર જેવી બીમારીઓ વધી રહી છે
(Credit pic : freepik)
રિપોર્ટ્સ અનુસાર 8 કલાક બેસી રહેવું એ સ્મોકિંગ જેટલું જ ખતરનાક છે
(Credit pic : freepik)
જિમ : 7 કલાકની બેઠક પછી 1 કલાકનો વર્કઆઉટ જોખમ ઘટાડી શકતું નથી
(Credit pic : freepik)
દુ:ખાવો : રોગોની સાથે માંસપેશીઓ અને સાંધાઓમાં દુખાવાની સમસ્યા પણ વધે છે
(Credit pic : freepik)
સ્ક્વોટ્સ : જ્યારે પણ તમને સમય મળે ત્યારે સ્ક્વોટ્સ કરવાથી આ સમસ્યા ઓછી થઈ શકે છે
(Credit pic : freepik)
30-30 ફોર્મ્યુલા : નિયમ એ છે કે દર 30 મિનિટે 30 સેકન્ડ માટે ઉભા થવું જોઈએ
(Credit pic : freepik)
500 વર્ષ પછી મુંબઈ કેવું દેખાશે? AI બોટે બનાવી ફ્યુચર તસવીર
(Credit pic : freepik)