2500 રૂપિયાની SIP થી કમાઓ 7 કરોડ !

1૩ Aug 2024

100 રૂપિયા પણ બચત માટે પૂરતા છે, આ 100 રૂપિયા ભવિષ્યમાં કરોડો બની શકે છે.

મૂડીબજારમાં નાની બચતમાંથી કરોડો રૂપિયા ઊભા કરવાનું શક્ય છે.

ખરેખર HDFC ફ્લેક્સી કેપ ફંડ સ્કીમમાંથી કરોડોની કમાણી કરી શકાય છે.

આમાં રોકાણનો સમયગાળો 29 વર્ષનો છે. આ સ્કીમમાં વાર્ષિક રિટર્ન 21.33 ટકા રહેશે.

29 વર્ષ દરમિયાન કુલ રોકાણ 8.70 લાખ રૂપિયા થશે.

29 વર્ષ પછી તેની કુલ કિંમત 6,57,13,747 રૂપિયાની આસપાસ થશે.

1 વર્ષમાં વાર્ષિક રિટર્ન 44.62 ટકા રહેશે

3 વર્ષમાં વાર્ષિક રિટર્ન 27.13 ટકા રહેશે

5 વર્ષ દરમિયાન: વાર્ષિક વળતર 22.08 ટકા હશે.

7 વર્ષ દરમિયાન: વાર્ષિક વળતર 17.63 ટકા હશે.

10 વર્ષ દરમિયાન વાર્ષિક વળતર 15.96 ટકા રહેશે.

20 વર્ષ દરમિયાન વાર્ષિક વળતર 20.07 ટકા રહેશે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. Tv9 ગુજરાતી કોઈ રોકાણ માટે પ્રોત્સાહન આપતું નથી.