આજે પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનો જન્મદિવસ છે
credit pic : pankaj udhas insta
ગાયકે 7 વર્ષની ઉંમરે સમારોહમાં ગાવાનું કર્યું હતું શરૂ
credit pic : pankaj udhas insta
પહેલીવાર ગાયકને 'એ મેરે વતન કે લોગોં' ગીત માટે મળ્યા હતા 51 રૂપિયા
credit pic : pankaj udhas insta
1972માં ફિલ્મ કામનામાં પ્લેબેક સિંગિંગનો પહેલો મોકો મળ્યો
credit pic : pankaj udhas insta
ગાયકને 1986માં 'ચિઠ્ઠી આયી હૈ' ગીતથી મળી ઓળખ
credit pic : pankaj udhas insta
પંકજની કરિયરની જેમ તેની લવસ્ટોરી પણ છે રસપ્રદ
credit pic : pankaj udhas insta
પંકજની પહેલી મુલાકાત એરહોસ્ટેસ ફરીદા સાથે થઈ હતી
credit pic : pankaj udhas insta
પંકજ અને ફરીદાએ થોડા વર્ષો સુધી એકબીજાને કર્યા હતા ડેટ
credit pic : pankaj udhas insta
બંને લગ્ન કરવા માંગતા હતા પરંતુ પરિવાર રાજી ન હતો
credit pic : pankaj udhas insta
11 ફેબ્રુઆરી 1982ના રોજ બંનેએ પરિવારની સહમતિથી કર્યા હતા લગ્ન
credit pic : pankaj udhas insta
પદ્મશ્રી ગાયક પંકજે ભારતીય સંગીતને એક અલગ ઓળખ આપી
credit pic : pankaj udhas insta