સિંગર નેહા કક્કડ તેનો 34મો જન્મદિવસ ઉજવી રહી છે

નેહા આજે તેના સુરીલા અવાજથી લાખો દિલો પર રાજ કરે છે.

નેહાના માતા-પિતા આર્થિક સંકડામણને કારણે બીજું બાળક ઈચ્છતા ન હતા.

નેહાએ 'સ્ટોરી ઓફ કક્ક઼ડ'માં આ વાતનો ખુલાસો કર્યો

સિંગરે 4 વર્ષની ઉંમરથી જ જાગરતમાં ગાવાનું શરૂ કર્યું હતું

નેહાએ 'ઇન્ડિયન આઇડલ 2'માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો

ઈન્ડિયન આઈડલ 2માં નેહાની સફર ટૂંક સમયમાં પૂરી થઈ ગઈ હતી

નેહાએ 2008માં મ્યુઝિકલ આલ્બમ 'નેહા ધ રોકસ્ટાર' રિલીઝ કર્યું હતું.

નેહાને 'સેકન્ડ હેન્ડ જવાની' ગીતથી મળી ઓળખ

નેહા એક ગીત માટે 10 થી 12 લાખ રૂપિયા ચાર્જ કરે છે