કિયારા કરતા 4 ગણી વધારે સંપત્તિ ધરાવે છે તેનો પતિ, જાણો બંનેની નેટવર્થ

31 વર્ષની થઈ અભિનેત્રી કિયારા અડવાણી

કરોડોની સંપત્તિની માલકીન છે કિયારા અડવાણી

કિયારા કરતા 4 ગણી વધારે સંપત્તિ ધરાવે છે  તેનો પતિ

100 કરોડની નેટવર્થ ધરાવે છે સિદ્ધાર્થ 

લગભગ 25 કરોડની નેટવર્થ ધરાવે છે કિયારા 

એક ફિલ્મ માટે કિયારા 3-4 કરોડ અને સિદ્ધાર્થ 7-8 કરોડ ચાર્જ કરે છે

એડ માટે 2-4 કરોડ અને એન્ડોર્સમેન્ટ માટે 1-3 કરોડ વસૂલે છે કિયારા 

કારગિલ યુદ્ધ પર બની છે આ ફિલ્મો, જે જીત અને શહીદ થયેલા સૈનિકોની તમને અપાવશે યાદ