ફિલ્મ 'થેંક ગોડ'માં જોવા મળશે સિદ્ધાર્થ મલ્હોત્રા
(Credit: sidmalhotra)
આ દિવસોમાં અભિનેતા પોતાની ફિલ્મના પ્રમોશનમાં છે વ્યસ્ત
(Credit: sidmalhotra)
સિદ્ધાર્થનો શાનદાર લુક ફેન્સને જોવા મળી રહ્યો છે
(Credit: sidmalhotra)
એક્ટર બ્લેક એન્ડ વ્હાઇટ સૂટમાં ખૂબ જ લાગ્યો હેન્ડસમ
(Credit: sidmalhotra)
એક્ટરનો ડેશિંગ લુક દરેકના દિલમાં જગ્યા બનાવી રહ્યો છે
(Credit: sidmalhotra)
ફિમેલ ફેન્સ સિદ્ધાર્થનો લુક જોઈને વરસાવી રહ્યા છે પ્રેમ
(Credit: sidmalhotra)
25 ઓક્ટોબર 2022ના રોજ રિલીઝ થશે 'થેન્ક ગોડ'
(Credit: sidmalhotra)