સિદ્ધાર્થ-કિયારાના મેરેજ હાલ ચર્ચામાં છે

(Credit : Instantbollywood)

મેરેજ સિવાય આ કારણને લઈને પણ ચર્ચા થઈ રહી છે

(Credit : Instantbollywood)

જેસલમેર એરપોર્ટ પર વ્હાઈટ પેન્ટ શુટમાં જોવા મળી હતી કિયારા

(Credit : Instantbollywood)

તેની સાથે એક પિન્ક કલરની શોલ જોવા મળી

(Credit : Instantbollywood)

સિમ્પલ નજરે પડતી શોલની કિંમત જાણીને તમારા ઉડી જશે હોંશ

(Credit : Instantbollywood)

મીડિયા રિપોર્ટ્સ મુજબ Hermes Libris બ્રાન્ડની શોલ ઓઢી હતી

(Credit : Instantbollywood)

આ શોલની કિંમત 1050 ડોલર એટલે કે 86 હજાર રૂપિયા છે

(Credit : Instantbollywood)