એક ઇન્ટરવ્યૂમાં, સિદ્ધાંતે પોતાના હૃદયભંગ વિશે જણાવ્યું હતું કે: "જ્યારે હું 20 વર્ષનો હતો ત્યારે મને સ્પષ્ટતા મળી હતી અને એક મોટો હાર્ટબ્રેક અનુભવ્યો હતો. અમે બંને જીવનમાંથી અલગ અલગ વસ્તુઓ ઇચ્છતા હતા. મને પ્રેમ અને મહત્વાકાંક્ષા વચ્ચે પસંદગી કરવાની સ્થિતિમાં મૂકવામાં આવ્યો હતો અને મેં મહત્વાકાંક્ષા પસંદ કરી."