કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની પહેલી ઝલક સામે આવી છે

કિયારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લગ્નની તસ્વીરો શેયર કરી છે

ફોટોમાં આ નવદંપતિ ખૂબ સુંદર લાગી રહ્યા છે

સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લગ્નની તસ્વીરો શેયર કરી

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ  7 ફેબ્રુઆરીએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે

ઘોડી પર સવાર થઈને સિદ્ધાર્થ શાનદાર રીતે જાન સાથે પહોંચ્યો અને પછી બંનેએ સાત ફેરા લીધા

ફેન્સ બંનેને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન આપી રહ્યા છે