ટીવીનો જાણીતો ચેહરો શ્વેતા તિવારી દિવસેને દિવસે હોટ લાગી રહી છે

આજે પણ પ્રેરણાના ચાહકો મોટી સંખ્યામાં છે

રિવીલિંગ બ્લાઉઝમાં શ્વેતાનો સિઝલિંગ લુક

શ્વેતા રિવીલિંગ બ્લાઉઝ અને બ્લેક મિની સ્કર્ટમાં ખુબ જ હોટ લાગી રહી છે

શ્વેતા તિવારી ચાહકો સાથે તેના હોટ ફોટો શેર કરતી રહે છે

અભિનેત્રીએ ગળામાં હેવી ચેન પહેર્યો છે, સાથે ન્યુડ મેકઅપ કર્યો છે

હાથમાં બ્રેસલેટ પહેરી શ્વેતા ગલેમરસ બ્યુટી લાગી રહી છે

42 વર્ષની ઉંમરે પણ બોલિવુડની અભિનેત્રીઓને ટક્કર આપે છે

ચાહકો અભિનેત્રીની તુલના પુત્રી પલક સાથે કરી રહ્યા છે

ધ કેરલ સ્ટોરીની લીડ અભિનેત્રી અદા શર્માનો આજે છે જન્મદિવસ