ટીવીની મોસ્ટ એક્સપીરિયન્સ એક્ટ્રેસ છે શ્વેતા તિવારી

42 વર્ષની ઉંમરમા પણ સતત કામ કરતી રહે છે પલકની મમ્મી

ફિટનેસ જોઈ શ્વેતા તિવારીની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ

શ્વેતા તિવારીએ ગત દિવસોમાં સાડી પહેરી વરસાવ્યો હતો કહેર

બ્લુ એન્ડ સિલ્વર ક્રિસ્ટલ વર્ક ગાઉનમાં શ્વેતાને જોતા રહી ગયા ફેન્સ

સ્લિટ ગાઉનમાં શ્વેતા તિવારીનો સ્ટનિંગ લુક જોઈ ફેન્સે કહ્યુ 'જલપરી'

ઓપન હેર, મોટા ઈયરિંગ્સમાં ખુબ સુંદર લાગી રહી છે એક્ટ્રેસ

ગ્લેમરનો તડકા લગાવવામાં સૌથી આગળ છે શ્વેતા તિવારી