ટીમ ઈન્ડિયાનો ઓપનર શુભમન ગિલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ રમી રહ્યો છે

 WTC ફાઈનલની પ્રથમ ઈનિંગમાં સસ્તામાં આઉટ થઈ ગયો હતો

 આ સ્ટાર ઓપનરને મેચ દરમિયાન લગ્નનો પ્રસ્તાવ મળ્યો હતો

 ગિલનું નામ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે જોડાઈ ચૂક્યું છે

તેમજ બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન સાથે જોડાયેલું છે

પરંતુ તેને લગ્નનો પ્રસ્તાવ આ બંને તરફથી નહીં પરંતુ એક મહિલા ચાહક તરફથી મળ્યો છે

મહિલા ચાહકે પોસ્ટર પર લખ્યું મેરી મી શુભમન  

 શુભમન ગિલ માટે આ આઈપીએલની સિઝન શાનદાર રહી હતી

  IPL 2023નો સૌથી સફળ બેટ્સમેન બન્યો અને ઓરેન્જ કેપ જીતી છે

એશિઝ સિરીઝ પહેલા જોની  બેરસ્ટો બન્યો પિતા