શુભમન ગિલે ટી-20માં ભારતીય ટીમ માટે કર્યો હાઈએસ્ટ સ્કોર

ગિલે અમદાવાદમાં ફટકારી કરિયરની પ્રથમ ટી-20 સદી 

શુભમન ગિલ - 126* રન (63 બોલ) (ચોગ્ગા - 12, છગ્ગા- 7)

વિરાટ કોહલી - 122* રન (61 બોલ) ( વર્ષ 2022, અફઘાનિસ્તાન સામે)

રોહિત શર્મા - 118 રન (43 બોલ) ( વર્ષ 2017, શ્રીલંકા સામે)

સૂર્યકુમાર યાદવ  - 117 રન (55 બોલ) ( વર્ષ 2022, ઈંગ્લેન્ડ સામે)

સૂર્યકુમાર યાદવ  - 112* રન (51 બોલ) ( વર્ષ 2023, શ્રીલંકા સામે)