વિવાદીત કેચને પર ટ્વિટ કરવું ગિલને ભારે પડયું
શુભમન ગિલ પર WTC Finalમાં 115 ટકા મેચ ફીનો લાગ્યો દંડ
પૂરી મેચ ફી સિવાય 15 ટકા અલગથી થયો દંડ
ગિલને પૂરી મેચ ફી સિવાય 2.25 લાખ રુપિયા ICCને આપવા પડશે
તેની ટેસ્ટ ફી લગભગ 15 લાખ રુપિયા છે
ગિલ ને કુલ 17.25 લાખ રુપિયાનું નુકશાન થયું છે
WTC Finalમાં ઓસ્ટ્રેલિયન ટીમે 209 રનથી મેળવી હતી જીત
Shubman Gillને આઉટ કરનાર અમ્પાયર કોણ છે જાણો?