અભિનેત્રી શ્રિયા સરન તેના અભિનય ઉપરાંત તેના ગ્લેમરસ લુક અને  ફિટનેસ માટે પણ જાણીતી છે

અભિનેત્રી શ્રિયા સરન પોતાના લુકથી ચાહકોને ઈમ્પ્રેસ કરે છે

શ્રિયા તેનો દરેક લુક ચાહકો સાથે શેર કરે છે

દ્રશ્યમ' ફેમ અભિનેત્રી ડીપનેક અને હાઈ સ્લિટ ડ્રેસમાં બોલ્ડ અવતારમાં જોવા મળી

અભિનેત્રીના ફોટો વાયરલ થઈ રહ્યા છે

એક બાળકની માતા હોવા છતાં શ્રિયા સરન એકદમ ફિટ છે

શ્રિયા સાઉથ ઈન્ડસ્ટ્રીનો એક જાણીતો ચેહરો છે

અભિનેત્રી બોલિવુડમાં પણ એન્ટ્રી કરી ચૂકી છે

 ઈન્સ્ટાગ્રામ પર શ્રિયા સરનના સિઝલિંગ લુક્સનો દબદબો છે

કાતિલ નજર, બ્લેક બિંદી અને સાડી, જુઓ રોકીની રાનીનો ગ્લેમર્સ અંદાજ