'દ્રશ્યમ' ફેમ શ્રિયા સરને એવોર્ડ ફંક્શનમાં પહેર્યો આટલો બોલ્ડ ડ્રેસ

લોકોએ કહ્યું- 'ઉર્ફી માત્ર બદનામ છે'

  ફિલ્મ અભિનેત્રી શ્રિયા સરન ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે

 એક્ટિંગ સિવાય લોકો તેની સુંદરતાના પણ વખાણ કરતા થાકતા નથી

જો કે હવે તેના તાજેતરના લુકને કારણે શ્રિયા ખરાબ રીતે ટ્રોલ થઈ રહી છે

તેણે એક એવોર્ડ ફંક્શનમાં ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેર્યો હતો

જે ઘણા લોકોને બિલકુલ પસંદ નહોતો આવ્યો

 શ્રિયા સરને ઓલ ડેનિમ લુક કેરી કર્યો હતો

 અભિનેત્રીએ સ્ટ્રેપલેસ કટ આઉટ ડ્રેસ પહેર્યો હતો

નેકલેસ અને ઇયરિંગ્સ સાથે તે સ્ટાઇલિશ લાગી રહી હતી

આકર્ષક હેર બન અને બોલ્ડ મેકઅપમાં અદભૂત દેખાતી હતી 

રુપિયાને લઈને પાર્ટનર સાથે થાય છે ઝધડો ? આ ટીપ્સ રુપિયા અને પ્રેમ બંનેને સંભાળશે