શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે
credit : Shraddha Kapoor
અભિનેત્રી શ્રદ્ધા કપૂરે ગુડી પડવાની ઉજવણી કરી
credit : Shraddha Kapoor
ગુડી પડવા પર શ્રદ્ધાએ પરંપરાગત નૌવારી સાડી પહેરી હતી
credit : Shraddha Kapoor
શ્રદ્ધાએ આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે
credit : Shraddha Kapoor
અભિનેત્રીએ બંગડીઓ અને સોનાના આભૂષણો પહેર્યા હતા
credit : Shraddha Kapoor
વધુ ફોટા જુઓ
credit : Shraddha Kapoor